મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રામભાઈ મોકરિયાને સાંસદ જાહેર થતા અભિનંદન પાઠવ્યા
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યસભાની ચૂંટણીમાં બિનહરીફ વિજયી બનવા બદલ શ્રી રામભાઈ મોકરિયાને અભિનંદન પાઠવી તેઓ સાંસદ તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ જન-જન...