શું ઈરાની સરકાર હવે કાર્ટૂનમાં પણ મહિલાઓને બુરખા પહેરાવશે??
ઈરાની સરકારે નવો ચુકાદો બહાર પાડ્યો કાર્ટૂનમાં મહિલાઓને બુરખો પહેરાવવો ફરજિયાત.. કાર્ટૂન એનિમેટેડ ફીચર્સમાં મહિલાઓને બુરખો પહેરાવીને બતાવવું જોઈએ. ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઇએ...