ગુજરાતહળવદમા માતાએ 19 વર્ષની દીકરીને કિડની દાન કરીને દિકરીને નવજીવન આપ્યુંInside Media NetworkFebruary 19, 2021 by Inside Media NetworkFebruary 19, 202103 હળવદ તાલુકાના માથક ગામ ના હળવદના રહેતા નવીનભાઇ મદ્રેસાણીયાની 19 વર્ષની દિકરી જાનવીને જન્મથીજ એક કિડની ખરાબ હતી ત્યારે એક કિડની ઉપર જીવન જીવતી હતી...