જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડતા હોસ્પિટલમાં એડમિટ કરાયા
જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.તબિયત લથડતા ચૂંટણી પ્રચાર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા રાજુલા,જાફરાબાદ અને ધારી...