અફઘાનિસ્તાન: ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા, હિંસાગ્રસ્ત કંદહારમાં કવરેજ દરમિયાન જીવ ગુમાવ્યો
પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતમાં હત્યા કરવામાં આવી છે. અફઘાન રાજદૂત ફરીદ મામુંડજેએ શુક્રવારે આ માહિતી આપી હતી. તેમણે...